જાહેર કાયૅૌ બજાવવામાં રાજય સેવકને અડચણ કરવા બાબત.
જે કોઇ વ્યકિત કોઇ રાજય સેવકને તેના જાહેર કાર્યોો બજાવવામાં સ્વેચ્છાપુવૅક અડચણ કરે તેને ત્રણ મહિના સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા બે હજાર પાંચસો રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૩ મહિના સુધીની કેદ અથવા ૨૫૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા
તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw