રાજય સેવકને હાનિ પહોંચાડવાની ધમકી આપવ બાબત. - કલમ : 224

રાજય સેવકને હાનિ પહોંચાડવાની ધમકી આપવ બાબત.

જે કોઇ વ્યકિત કોઇ રાજય સેવકને તેના જાહેર કાર્યોૌના અમલ સાથે સંકળાયેલું કોઇ કાયૅ કરવા કે કરાવવાનું બંધ રાખવા કે કરાવવામાં વિલંબ કરવા પ્રેરવા માટે તે રાજય સેવકને અથવા જે વ્યકિતમાં તે હિત ધરાવતા હોવાનું પોતે માનતી હોય એવી બીજી વ્યકિતને હાનિ પહોંચાડવાની ધમકી આપે તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

જામીની

કોઇપણ મેજિસ્ટ્રેટ