ખોટું પ્રમાણપત્ર કાઢી આપવા અથવા તેના ઉપર સહી કરવા બાબત
જે કોઇ વ્યકિત કાયદા મુજબ જે પ્રમાણપત્ર આપવાનું અથવા જેના ઉપર સહી કરવાનું આવશ્યક હોય તેવું પ્રમાણપત્ર અથવા જે હકીકત વિષે એવું પ્રમાણપત્ર કાયદા મુજબ પુરાવામાં ગ્રાહ્ય હોય તે હકીકતનું પ્રમાણપત્ર તે કોઇ મુદ્દાની બાબતમાં ખોટું હોવાનું જાણવા અથવા માનવા છતા એવું પ્રમાણપત્ર આપે અથવા તેના ઉપર સહી કરે તેને તેણે પોતે ખોટો પુરાવો આપ્યો છે એમ ગણી એ પ્રમાણે શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ખોટો પુરાવો આપવા માટે હોય તે શિક્ષા
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- ખોટો પુરાવા આપવાના ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
Copyright©2023 - HelpLaw