જે પ્રમાણપત્ર ખોટું હોવાનું જાણવામાં હોય તેનો સાચા તરીકે ઉપયોગ કરવા બાબત.
જે કોઇ વ્યકિત એવું કોઇ પ્રમાણપત્ર કોઇ મુદ્દાની બાબતમાં ખોટું હોવાનું જાણવા છતા તેનો સાચા પ્રમાણપત્ર તરીકે અનૈતિક રીતે ઉપયોગ કરે અથવા કરવાની કોશિશ કરે તેને તેણે પોતે ખોટો પુરાવો આપ્યો છે એમ ગણી એ પ્રમાણે શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ખોટો પુરાવો આપવા માટે હોય તે શિક્ષા
પોલીસ અધિકાર બહારનો
જામીની
- ખોટો પુરાવા આપવાના ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
Copyright©2023 - HelpLaw