સિક્કાની અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા ચલણી નાણું સ્ટેમ્પ પેપર (દસ્તાવેજ માં વપરાય તે ) - કલમ - 263

કલમ - ૨૬૩

સ્ટેમ્પ પેપર વપરાયેલો છે તેવું દર્શાવતી નિશાની ભૂસી નાખવી.૩ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને એક પ્રકારની કેદ અથવા દંડ.