કોઇ દાવામાં અથવા ફોજદારી કામમાં કોઇ કૃત્ય કરવા અથવા કાયૅવાહી કરવા માટે ખોટું નામ ધારણ કરવા બાબત.
જે કોઇ વ્યકિત ખોટી રીતે બીજાનું નામ ધારણ કરે અને એવા ખોટા નામે કોઇ દાવા અથવા ફોજદારી કામમાં કોઇ સ્વીકૃતિ અથવા કથન કરે અથવા દાવો કબુલ રાખે અથવા કોઇ કામગીરી હુકમ કઢાવે અથવા જામીન થાય કે જામીનગીરી આપે કે બીજું કોઇ કૃત્ય કરે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રુપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw