ન્યાયલયમાં બદદાનતથી ખોટો દાવો કરવા બાબત
જે કોઇ વ્યકીત કપટપુવૅક અથવા બદદાનતથી અથવા કોઇ વ્યકિતને હાનિ પહોંચાડવા કે ત્રાસ આપવાના ઇરાદાથી જે ખોટો હોવાનું પોતે જાણતી હોય એવો દાવો કોઇ ન્યાયાલયમાં કરે તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
૨ વષૅ સુધીની કેદ અને દંડ
પોલીસ અધિકાર બહારનો
જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw