ન્યાયિક કાયૅવાહીમાં રાજયસેવકે ભષ્ટતાપુવૅક કાયદાથી વિપરીત રિપોટૅ વગેરે કરવા બાબત
જે કોઇ વ્યકિત પોતે રાજય સેવક હોય અને કોઇ ન્યાયિક કાયૅવાહીના કોઇ પણ તબકકે પોતે કાયદાથી વિપરીત હોવાનું જાણતી હોય એવો રીપોટૅ હુકમ ફેંસલો અથવા નિણૅય અનૈતિક રીતે અથવા દ્રેષપુવૅક કરે અથવા સંભળાવે તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
૭ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw