ઔષધિમાં ભેળસેળ કરવા બાબત
જે કોઇ વ્યકિત ઔષધિ અથવા દવામાં ભેળસેળ થઇ નથી એવી રીતે દવાના હેતુ માટે તે વેચાય અથવા તે વપરાય એવા ઇરાદાથી અથવા એવી રીતે વેચાશે કે વપરાશે એવો સંભવ છે એમ જાણવા છતા તેની અસર ઓછી થાય અથવા તેની ક્રિયા બદલાય અથવા તે નુકશાનકારક બને એ રીતે તેમા ભેળસેળ કરે તેને એક વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
૧ વષૅ સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપીયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- બિન-જામીની
· કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw