જાહેર ઝરનું અથવા જળાશયનું પાણી ગંદુ કરવા બાબત - કલમ : 279

જાહેર ઝરનું અથવા જળાશયનું પાણી ગંદુ કરવા બાબત

જે કોઇ વ્યકિત કોઇ સાવૅજનિક વહેતા ઝરનું અથવા જળાશયનું પાણી સામાન્ય રીતે જે કામ માટે વપરાતું હોય તે માટે ઓછું ઉપયોગી બને એ રીતે સ્વેચ્છાપુવૅક તે પાણીને દુષિત અથવા ગંદુ કરે તેને ત્રણ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૬ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપીયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ