હવાને તંદુરસ્તી માટે નુકશાનકારક થાય એવી કરવા બાબત
જે કોઇ વ્યકિત સામાન્યતઃ આજુબાજુમાં રહેતા અથવા ધંધો કરતા અથવા જાહેર રસ્તા પર પસાર થતા માણસોની તંદુરસ્તીને નુકશાનકારક બને એ રીતે કોઇ જગ્યાએ હવાને દુષિત કરે તેને એક હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
૧૦૦૦ રૂપીયા સુધીનો દંડ
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw