ખોટો દીવો નિશાની કે બોયું દેખાડવા બાબત
જે કોઇ વ્યકિત કોઇ વહાણ ચલાવનારને ખોટો માગૅ માગૅ દોરવાના ઇરાદાથી અથવા એથી તે ખોટા માગૅ દોરવાશે એવો સંભવ છે એમ જાણવા છતા ખોટો દિવો નિશાની કે બોયું દેખાડે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અને દસ હજાર રૂપિયાથી ઓછા ન હોય તેવા દંડની શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૭ વષૅ સુધીની કેદ અથવા ૧૦૦૦૦ રૂપીયા થી ઓછો ન હોય તેવો દંડ
- પોલીસ અધિકારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw