જાહેર આરોગ્ય ,સલામતી , શિષ્ટાચાર , અને નીતિમતા ને લગતાં ગુના - કલમ - 268

કલમ - ૨૬૮

જાહેર ત્રાસદાયક કૃત્યની વ્યાખ્યા.જે કૃત્યને કારણે આજુબાજુમાં રહેતા લોકોને ભય,ત્રાસ કે અડચણ થાય કે હાની થાય તેવા કૃત્યો જાહેર ત્રદાયક કૃત્યો ગણાશે.