પશુઓ અંગે બેદરકારીભર્યું આચરણ
જે કોઇ વ્યકિત પોતાના કબજામાં હોય એવા કોઇ પશુથી માણસોની જીંદગીના સંભવિત જોખમ સામે અથવા મહાવ્યથા થવાના સંભવિત જોખમ સામે પુરતો બચાવ રહે એ રીતે તેની વ્યવસ્થા જાણી જોઇને અથવા બેદરકારીથી ન કરે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૬ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપીયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw