અન્યથા જોગવાઇ કરવામાં આવી ન હોય તે દાખલામાં જાહેર ત્રાસદાયક કૃત્ય માટેની શિક્ષા
જે કોઇ વ્યકિત આ સંહિતાથી અન્યથા શિક્ષાને પાત્ર ન હોય તેવા દાખલામાં કોઇ જાહેર ત્રાસદાયક કૃત્ય કરે તેને એક હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગર્ગીકરણ
૧૦૦૦ રૂપીયા સુધીનો દંડ
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw