સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 28

કલમ - ૨૮

ખોટી બનાવટ કરવા બાબત - મળતાપણાથી છેતરપીંડી કરવાના ઈરાદાથી,છેતરપીંડી થવા સંભવ છે તેવું જાણવા છતાં કોઈ વ્યક્તિ એક વસ્તુ બીજી વસ્તુ સાથે મળતી આવે ત્યારે તેને ખોટી બનાવટ કરી કહેવાય.