જાહેર આરોગ્ય ,સલામતી , શિષ્ટાચાર , અને નીતિમતા ને લગતાં ગુના - કલમ - 269

કલમ - ૨૬૯

જેનાથી ચેપી રોગ ફેલાય તેવું કૃત્ય બેદરકારી પૂર્વક કરવું.૬ માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અઠવ બંને.