ધાર્મીક મંડળીને વિક્ષેપ પહોંચાડવા બાબત - કલમ : 300

ધાર્મીક મંડળીને વિક્ષેપ પહોંચાડવા બાબત

જે કોઇ વ્યકિત ધામિક પ્રાથૅનામાં અથવા ધામિક વિધિઓમાં કાયદેસર રોકાયેલી હોય તેવી કોઇ મંડળીને સ્વેચ્છાપુવૅક વિક્ષેપ પહોંચાડે તેને એક વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ