આંચકી (ઝુંટવી) લેવા બાબત
(૧) જો ચોરી કરવા માટે કોઇ વ્યકિત પાસેથી અથવા તેના કબ્જામાંથી કોઇ જંગમ મિલકત અચાનક અથવા ઝડપથી અથવા બળપુવૅક જપ્ત કરે અથવા મેળવે અથવા પડાવી લે અથવા લઇ લે તો તે ચોરી આંચકી લેવું (સ્નેચિંગ) છે. (૨) જે કોઇ વ્યકિત સ્નેચિંગ કરે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
કલમ-૩૦૪(૨) -
૩ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw