જાહેર આરોગ્ય ,સલામતી , શિષ્ટાચાર , અને નીતિમતા ને લગતાં ગુના - કલમ - 270

કલમ - ૨૭૦

જિંદગીને જોખમકારક હોય એવો ચેપીરોગ ફેલાય તેવું કૃત્ય ઈરાદાપૂર્વક કરવું.૨ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.