મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા કરવાની કોશિશ સાથે લૂંટ અથવા ધાડ - કલમ : 311

મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા કરવાની કોશિશ સાથે લૂંટ અથવા ધાડ

ગુનેગાર લૂંટ અથવા ધાડ પાડતી વખતે પ્રાણઘાતક હથિયારનો ઉપયોગ કરે અથવા કોઇ વ્યકિતને મહાવ્યાથા કરે અથવા કોઇ વ્યકિતનું મૃત્યું નિપજાવવાની કે તેને મહાવ્યથા કરવાની કોશિશ કરે તો એવા ગુનેગારને કરવાની કેદની શિક્ષા સાત વષૅથી ઓછી હોવી જોઇશે નહી.

ગુનાઓનુ વગીકરણ

૭ વષૅ કરતા ઓછી ન હોય એવી કેદ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય