પ્રાણઘાતક હથિયાર ધારણ કરીને લૂંટ કરવાની અથવા ધાડ પાડવાની કોશિશ કરવા બાબત
ગુનેગાર પાસે લૂંટ કરવાની અથવા ધાડ પાડવાની કોશિશ કરતી વખતે પ્રાણઘાતક હથિયાર હોય તો તેને કરવાની કેદની શિક્ષા સાત વષૅથી ઓછી હોવી જોઈશે નહી.
- ગુનાઓનુ વગીકરણ
- ૭ વષૅ કરતા ઓછી ન હોય એવી કેદ પોલીસ અધિકારનો
- બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw