લૂંટારાઓ વિગેરેની ટોળીમાં સામેલ હોવા માટે શિક્ષા - કલમ : 313

લૂંટારાઓ વિગેરેની ટોળીમાં સામેલ હોવા માટે શિક્ષા

જે કોઇ વ્યકિત ધાડપાડુઓની ટોળીન હોય એવી પણ ચોર કે લૂંટારાની કોઇ ટોળીમાં સામેલ હોય તેને સાત વષૅની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વગીકરણ

- ૭ વષૅ સુધીની સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ