
કલમ - ૨૭૧
વહાણને કવોરન્ટીની સ્થિતિમાં મુકવા માટેના અથવા કવોરન્ટીની સ્થિતિમાં મુકાયેલ વહાણોના કિનારા સાથે એક બીજા વહાણો સાથે સંસર્ગના નિયમન માટે સરકારે કરેલા અને જાહેર કરેલા નિયમન જે કોઈ વ્યક્તિ જાણી-જોઈ અવજ્ઞા કરે તેને ૬ મહિના મુદત સુધીની કોઈ કેદ અથવા દંડ કે બંને શિક્ષા કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw