દેવું બદદાનતથી અથવા કપટ પુવૅક લેણદારોને મળતું અટકાવવા બાબત - કલમ : 321

દેવું બદદાનતથી અથવા કપટ પુવૅક લેણદારોને મળતું અટકાવવા બાબત

જે કોઇ વ્યકિત પોતાનું અથવા બીજી કોઇ વ્યકિતનું લેણુ અથવા માંગણુ પોતાનું અથવા તે બીજી વ્યકિતનું દેવું ચુકવવા માટે કાયદા અનુસાર મળતુ બદદાનતથી અથવા કપટપુવૅક અટકાવે તેને બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શીક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ