મિલકતને બદદાનતથી અથવા કપટપુવૅક ખસેડવા અથવા છુપાવવા બાબત
જે કોઇ વ્યકિત પોતાની અથવા બીજી કોઇ વ્યકિતની મિલકત બદદાનતથી અથવા કપટપુવૅક છુપાવે અથવા ખસેડે અથવા તેને છુપાવવામાં કે ખસેડવામાં બદદાનતથી અથવા કપટપુવૅક મદદ કરે અથવા પોતાને જેનો હક હોય એવી માંગણી અથવા દાવો બદદાનતથી જતો કરે તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw