પશુને મારી નાંખીને અથવા અપંગ કરીને બગાડ કરવા બાબત - કલમ : 325

પશુને મારી નાંખીને અથવા અપંગ કરીને બગાડ કરવા બાબત

જે કોઇ વ્યકિત કોઇ પશુને મારી નાંખીને ઝેર આપીને અપંગ કરીને અથવા નકામા કરી નાંખીને બગડા કરે તેને પાંચ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૫ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ