જાહેર આરોગ્ય ,સલામતી , શિષ્ટાચાર , અને નીતિમતા ને લગતાં ગુના - કલમ - 272

કલમ - ૨૭૨

વેચવા ધારેલી ખાવાની કે પીવાની વસ્તુમાં ભેળસેળ કરવી.૬ માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા ૧૦૦૦ સુધીનો દંડ અથવા બંને.