વ્યથા, હુમલો અથવા ગેરકાયદે અવરોધ કરવાની તૈયારી કયૅા પછી ગૃહ અપ-પ્રવેશ - કલમ : 333

વ્યથા, હુમલો અથવા ગેરકાયદે અવરોધ કરવાની તૈયારી કયૅા પછી ગૃહ અપ-પ્રવેશ

જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને વ્યથા કરવા અથવા તેના ઉપર હુમલો કરવા અથવા તેને ગેરકાયદે અવરોધ કરવાની અથવા તેને વ્યથાનો હુમલાનો કે ગેરકાયદે અવરોધનો ભય ઊભો કરવાની તૈયારી કરીને ગૃહ અપ-પ્રવેશ કરે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વગીકરણ

૭ વષૅ સુધીની કેદ અને દંડ પોલીસ અધિકારનો

બિન-જામીની

કોઇપણ મેજિસ્ટ્રેટ