ખોટો દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ અને ખરા તરીકે તેનો ઉપયોગ કરવા બાબત
(૧) બનાવટ કરીને તૈયાર કરેલ પુરા કે અંશતઃ ખોટા દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅને ખોટો દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ રહ્યો છે.
(૨) જે કોઇ વ્યકિત કોઇ દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ ખોટો હોવાનું પોતે જાણતી હોય અથવા પોતાને તેમ માનવાને કારણ હોય તેનો બદદાનતથી અથવા કપટપુવૅક ખરા દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ તરીકે ઉપ્યાોગ કરે તેણે પોતે તે દસ્તાવેજની અથવા ઇલેકટ્રોનિક રેકડૅની ખોટી બનાવટ કરવાનો ગુનો કર્યા હોય એમ ગણીને તે રીતે જ શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૩૪૦(૨)
- એવા દસ્તાવેજની ખોટી બનાવટ કરવા માટેની શિક્ષા
- પોલીસ અધિકારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw