નુકશાન કરવાના ઇરાદાથી માલ નિશાની સાથે ચેડાં કરવા બાબત
જે કોઇ વ્યકિત કોઇ બીજી વ્યકિતને હાનિ પહોંચાડવાના ઇરાદાથી અથવા તેમ કરવાથી પોતે તેને હાનિ પહોંચાડશે એવો સંભવ હોવાનું જાણવા છતા કોઇ માલ નિશાની દુર કરે તેનો નાશ કરે તેને છેકી નાખે અથવા તેમા ઉમેરો કરે તેને એક વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw