સુલેહનો ભંગ કરવા ઉશ્કેરવા માટે ઇરાદાપુવૅક અપમાન કરવા બાબત
ઉશ્કેરાઇ જઇને કોઇ વ્યકિત જાહેર સુલેહશાંતિનો ભંગ કરે અથવા કોઇ ગુનો કરી બેસે એવા ઇરાદાથી અથવા કોઇ વ્યકિત જાહેર સુલેહશાંતિનો ભંગ કરશે અથવા કોઈ ગુનો કરી બેસશે એવા સંભવ હોવાનું જાણવા છતા જે કોઇ વ્યકિત ઇરાદાપુવૅક બીજી કોઇ વ્યકિતનું કોઇપણ રીતે અપમાન કરીને તેને એવા ઉશ્કેરાટનું કારણ આપે તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw