પીધેલી વ્યકિતનું જાહેરમાં ગેરવતૅન - કલમ : 355

પીધેલી વ્યકિતનું જાહેરમાં ગેરવતૅન

જે કોઇ વ્યકિત નશો કરીને કોઇ જાહેર સ્થળે આવે અથવા કોઇ જગ્યામાં અપ પ્રવેશ કરે અને ત્યાં કોઇ વ્યકિતને ત્રાસ થાય એવું વતૅન કરે તેને ચોવીસ કલાક સુધીની સાદી કેદની અથવા એક હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને અથવા સામાજિક સેવાની શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

૨૪ કલાક સુધીની સાદી કેદ અથવા ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને અથવા સામાજિક સેવા

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ