
ફોજદારી ન્યાયાલયોના વગૌ
ફોજદારી ન્યાયાલયોના વગો ઉચ્ચન્યાયાલયો અને આ સંહિતા સિવાયના તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ રચાયેલા ન્યાયાલયો ઉપરાંત દરેક રાજયમાં નીચે જણાવેલ વગોના ફોજદારી ન્યાયાલયો રહેશે
(૧) સેશન્સ ન્યાયાલયો
(૨) પહેલા વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટો
(૩) બીજા વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટો અને
(૪) એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટો
Copyright©2023 - HelpLaw