જાહેર આરોગ્ય ,સલામતી , શિષ્ટાચાર , અને નીતિમતા ને લગતાં ગુના - કલમ - 276

કલમ - ૨૭૬

ઔષધી હોય તેનાથી જુદા પ્રકારની ઔષધી અથવા બનાવટ દવા તરીકે વેચવા બાબત.૬ માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા ૧૦૦૦ સુધીનો દંડ અથવા બંને.