સ્પેશિયલ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ - કલમ : 15

સ્પેશિયલ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ

રાજય સરકાર ખાસ વિસ્તાર માટે અથવા ખાસ કાર્યો બજાવવા માટે પોતાને યોગ્ય લાગે તેટલી મુદત માટે એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ અથવા સુપ્રિન્ટેનડેન્ટ ઓફ પોલીસના દરજજાથી ઉતરતા દરજજાના ન હોય તેવા કે તેને સમાન દરજજાના કોઇ પોલીસ અધિકારીને સ્પેશિયલ એકિઝકયુટીવ મેજિસ્ટ્રેટ તરીકે નીમી શકશે અને આ સંહિતા હેઠળ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટને સોંપી શકાય તે સતા પોતાને યોગય લાગે તેવા સ્પેશિયલ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટને સોંપી શકશે.