જાહેર આરોગ્ય ,સલામતી , શિષ્ટાચાર , અને નીતિમતા ને લગતાં ગુના - કલમ - 277

કલમ - ૨૭૭

જાહેર જળાશયનું પાણી ગંદુ કરવું.૩ માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા ૫૦૦ સુધીનો દંડ અથવા બંને.