જાહેર આરોગ્ય ,સલામતી , શિષ્ટાચાર , અને નીતિમતા ને લગતાં ગુના - કલમ - 278

કલમ - ૨૭૮

હવાનું પ્રદુષણ ફેલાવવું અથવા હવાને તંદુરસ્તી માટે હાનીકારક બનાવવી.૫૦૦ સુધીનો દંડને પાત્ર થશે.