
મેજિસ્ટ્રેટ અને પોલીસને મદદ કરવાની લોકોની ફરજ
કોઇ મેજિસ્ટ્રેટ કે પોલીસ અધિકારી વાજબી રીતે કોઇ વ્યકિતની મદદ માગે ત્યારે તે દરેક વ્યકિત નીચેની બાબતોમાં તે મેજીસ્ટ્રેટ કે પોલીસ અધિકારીને મદદ કરવા બંધાયેલ રહેશે.
(એ) જે અન્ય વ્યકિતને પકડવાની તે મેજિસ્ટ્રેટ કે પોલીસ અધિકારીને સતા હોય તેને પકડવામાં અથવા નાસી છુટતાં અટકાવવામાં અથવા
(બી) સેલેહનો ભંગ થતો અટકાવવા અથવા દાબી દેવામાં આથવા
(સી) જાહેર મિલકતને નુકશાન પહોંચાડવાની થતી કોશિશ અટકાવવામાં
Copyright©2023 - HelpLaw