પૂછપરછ દરમ્યાન પોતાની પસંદગીના એડવોકેટને મળવા માટે આરોપી વ્યકિતનો અધિકાર - કલમ : 38

પૂછપરછ દરમ્યાન પોતાની પસંદગીના એડવોકેટને મળવા માટે આરોપી વ્યકિતનો અધિકાર

જયારે પોલીસ દ્રારા કોઇપણ વ્યકિતની ધરપકડ તથા પૂછપરછ કરવામાં આવે ત્યારે પૂછપરછ દરમ્યાન તે પોતાની પસંદગીના એડવોકેટને મળવા માટે હકકદાર રહેશે પરંતુ સમગ્ર પૂછપરછ દરમ્યાન તેને આવો અધિકાર નથી.