
કલમ - ૩૦
કીમતી જામીનગીરી - એ શબ્દો દસ્તાવેજથી કોઈ કાયદેસર હક ઉત્તપન થતો હોય,વિસ્તૃત થતો હોય,તબદીલ થતો હોય,માર્યાદિત થતો હોય,નષ્ટ થતો હોય કે તે કરવામાં આવતો હોય કે તે કરવામાં આવતો હોય અથવા જેનાથી કોઈ વ્યક્તિ પોતાની કાયદેસર જવાબદારી હોવાનું કે પોતાને અમુક કાયદેસર હક્ક ન હોવાનું સ્વીકારતી હોય,એવા દસ્તાવેજનો અથવા એવો દસ્તાવેજ હોવાનું અભિપ્રેત હોય તે દસ્તાવેજનો નિર્દેશ કરે છે.
Copyright©2023 - HelpLaw