જાહેર આરોગ્ય ,સલામતી , શિષ્ટાચાર , અને નીતિમતા ને લગતાં ગુના - કલમ - 279
કલમ - ૨૭૯
જાહેર માર્ગ ઉપર બીજાની જિંદગી જોખમાય એ રીતે બેદરકારી પૂર્વક વાહન ચલાવવું. નોંધ :- અકસ્માતની દરેક ઘટનામાં આ કલમ ફરજીયાત લગાડાય છે.૬ માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા ૧૦૦૦ સુધીનો દંડ અથવા બંને.