બીજી હકૂમતોમાં ગુનેગારોનો પીછો - કલમ : 45

બીજી હકૂમતોમાં ગુનેગારોનો પીછો

પોલીસ અધિકારી જે વ્યકિતને પકડવાનો અધિકાર ધરાવતો હોય તેને વગર વોરંટે પકડવા માટે ભારતમાં કોઇપણ જગ્યાએ તેનો પીછો કરી પકડી શકશે