બિન જરૂરી અવરોધ ન કરવા બાબત - કલમ : 46

બિન જરૂરી અવરોધ ન કરવા બાબત

પકડાયેલ વ્યકિત નાસી ન જાય તે માટે જરૂરી હોય તે કરતા વધુ નિયંત્રણ તેના પર મુકવું જોઇશે નહી.