આક્રમક શસ્ત્રો જપ્ત કરવાની સતા - કલમ : 50

આક્રમક શસ્ત્રો જપ્ત કરવાની સતા

આ સહિતા હેઠળ ધરપકડ કરનાર પોલીસ અધિકારી કે અન્ય વ્યકિત ધરપકડ કરાયાના તરત પછી પકડાયેલ વ્યકિતના અંગ ઉપરના અક્રમક શસ્ત્રો તેની પાસેથી લઇ શકશે અને પકડાયેલ વ્યકિતને આ સંહિતા મુજબ જે ન્યાયાલય અથવા અધિકારી સમક્ષ રજૂ કરવાનું આવશ્યક હોય તેને એ રીતે લઇ લીધેલા તમામ શસ્ત્રો તેણે સોંપી દેવા જોઇશે