
પકડાયેલ વ્યકિતને મેજિસ્ટ્રેટ સમક્ષ કે પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી સમક્ષ લઇ જવા બાબત
વગર વોરંટે પકડનાર પોલીસ અધિકારીએ પકડાયેલ વ્યકિતને નાહક ઢીલ કયૅા વિના અને જામીન સબંધી આ સંહિતામાં જણાવેલી જોગવાઇઓને અધીન રહીને તે બાબતમાં હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ અથવા કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી સમક્ષ લઇ જવી જોઇશે અથવા મોકલવી જોઇશે.
Copyright©2023 - HelpLaw