પકડાયેલ વ્યકિતને છોડી મુકવા બાબત - કલમ : 60

પકડાયેલ વ્યકિતને છોડી મુકવા બાબત

પોલીસ અધિકારીએ પકડેલ કોઇ વ્યકિતને તેનો મુચરકો કે તેના જામીનખત લીધા સિવાય અથવા કોઈ મેજિસ્ટ્રેટના ખાસ હુકમ સિવાય છોડી શકાશે નહી.