ધરપકડ કડક રીતે સંહિતા પ્રમાણે કરવા બાબત - કલમ : 62
ધરપકડ કડક રીતે સંહિતા પ્રમાણે કરવા બાબત
આ સંહિતાની જોગવાઇઓ અથવા જે તે સમયે અમલમાં હોય તેવા કોઇ અન્ય કાયદા અનુસાર ધરપકડ કરવા માટે ઠરાવેલ જોગવાઇઓના અનુસંધાનમાં હોય તે સિવાય કોઇ વ્યકિતની ધરપકડ કરી શકાશે નહિ.