
સમન્સનો નમુનો
આ સંહિતાની હેઠળ ન્યાયાલયે કાઢેલો દરેક સમન્સ
(૧) લેખિતમાં બે પ્રતોમાં અને તે ન્યાયાલયના પ્રમુખ અધિકારીની અથવા ઉચ્ચન્યાયાલય વખતો વખત નિયમ કરીને ફરમાવે તેવા બીજા અધિકારીની સહીવાળો હોવો જોઇશે અને તેના ઉપર ન્યાયાલયનો સિકકો હોવો જોઇશે. અથવા
(૨) એનૅક્રેપ્ટેડ હોવો જોઇએ અથવા ઇલેકટ્રોનિક સંદેશા વ્યવહારના અન્ય કોઇ નમૂનામાં હોવો જોઇએ અને તેના ઉપર ન્યાયાલયનો સિકકો અથવા ડિજિટલ સહી હોવી જોઇશે.
Copyright©2023 - HelpLaw