કલમ - ૨૮૨
સલામતી ન હોય તેવા હદ ઉપરાંત ભાર ભરેલા વહાણમાં ભાડું લઇ કોઈ વ્યક્તિને જળમાર્ગે લઇ જવા માટે ૬ મહિનાની મુદત સુધી કોઈ કેદ અથવા ૧૦૦૦ સુધીનો દંડ કે શિક્ષા કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy